ઈમરજન્સી જાહેર: ઈતિહાસમાં સૌપ્રથમવાર સરકારે સ્ટેટ સાયબર એટેકના કારણે...

ઈમરજન્સી જાહેર: ઈતિહાસમાં સૌપ્રથમવાર સરકારે સ્ટેટ સાયબર એટેકના કારણે...

અમેરિકાના ઈતિહાસમાં સૌપ્રથમવાર સૌથી મોટો સાયબર એટેક (cyber attack) થયો છે. આ સાયબર એટેક બાદ બાઈડન સરકારે તાત્કાલિક (Emergency) ઈમરજન્સીનું એલાન કરી દીધું છે. અમેરિકાની સૌથી મોટી ઈંધણ પાઈપલાઈન પર આ સાયબર હુમલો થયો છે. હૈકર્સે કંપનીના ડાટા(data)ને લૉક કરી દીધો અને તેને લીક ન કરવા માટે ખંડણીની માંગ કરી છે.  સાઈબર એટેક પરિણામો
1. ભારત સહિત દુનિયાભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2-3% વધારો થવાની સંભાવના
​​​​​​​2. કંપનીની ખાનગી માહિતી લીક થવાની ભીતિ
સાઈબર એટેક કોનું કરતૂત?
અહેવાલો અનુસાર, ડાર્કસાઈડ નામે ઓળખાતી અને રોબિનહૂડની ઈમેજ ધરાવતી ક્રિમિનલ ગેંગે સાયબર એટેક કરીને પાઈપલાઈનનો પુરવઠો ખોરવી નાખ્યો હતો.  
સાયબર એટેક પાછળનું કારણ?
હેકર્સ ભારે પ્રમાણમાં ખંડણીની માંગ કરવાના હેતુસર આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. ક્રિમિનલ ગેંગના હેકર્સ કમ્પ્યુટર સિસ્ટમને લોક કરી ડેટા એન્ક્રીકિપ્ટેટ કરી આખાય નેટવર્ક પર કબ્જો કરી લે છે. અને ત્યારબાદ તેને અનલોક કરવા મોટી રકમની માંગ કરે છે.
ઈમરજન્સીની કયા-કયા રાજ્યોને અસર?
અલબામા, અર્કાન્સન્સ, કોલંબિયા, ડેલાવાર, ફ્લોરિડા, જ્યોજયા, કેન્ટકી, લુઇઝિનિયા, મેરીલેન્ડ, મિસિસિપી, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના, પેન્સાલ્વેનિયા, ટેનેસી, ટેક્સાસ, વજનિયા

Source:  businesstoday

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment