શેરમાર્કેટ ઓપનિંગ: 36 અંક ઉપર ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં 10 અંકોનો ઘટાડો

આજે શેરબજાર સપ્તાહના ચોથા વેપારના દિવસે એટલે કે ગુરુવારે વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 36.63 પોઇન્ટના વધારા સાથે 40758.11 પર શરૂ થયો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 10.30 પોઇન્ટના ઘટાડા સાથે 11960.75 પર ખુલ્યો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઇફ, એસબીઆઈ લાઇફ અને આઈઓસીના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. એસબીઆઈ, શ્રી સિમેન્ટ, એચસીએલ ટેક, વિપ્રો અને ટાઇટનના શેર ઘટાડા પર શરૂ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે બધા સેક્ટર વધારા સાથે ખુલ્યા છે. આમાં ફાર્મા, મીડિયા, એફએમસીજી, આઇટી, પીએસયુ બેંકો, રિયલ્ટી, ફાઇનાન્સ સેવાઓ, મેટલ, ઓટો, બેંકો અને ખાનગી બેન્કો શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરટેલીગ્રામઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

Source: Sandesh

Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment