નિફ્ટી ફ્યૂચરમાં ૧૨,૧૯૮-૧૨,૧૭૧ સુધીનો આરંભિક ઘટાડો જોવા મળ્યો

નિફ્ટી ફ્યૂચરમાં ૧૨,૧૯૮-૧૨,૧૭૧ સુધીનો આરંભિક ઘટાડો જોવા મળ્યો

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૪૧,૫૨૯) ૪૧,૬૩૬ તથા ૪૧,૭૧૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૧,૮૬૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૧,૩૯૦-૩૧,૩૪૦ની આરંભિક નીચી સપાટી આવશે. ૪૧,૩૪૦ તૂટતાં ૪૧,૦૨૫નું પેનિક જોવાશે. ઉપરમાં ૪૧,૮૬૨ પાર થતાં ૪૨,૦૬૦નો સુધારો જોવાશે.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (૧૨,૨૬૮) ૧૨,૨૯૦ નજીકની તથા ૧૨,૩૧૯ અને ૧૨,૩૩૭ની મહત્ત્વની પ્રતિકાર સપાટી ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૨,૩૮૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૨૩૧-૧૨,૨૧૭ તથા ૧૨,૧૯૮-૧૨,૧૭૧ની આરંભિક નીચી સપાટી આવશે. જે ટેકા ધ્યાનમાં રાખવા. ૧૨,૧૭૧ તૂટતાં ૧૨,૦૭૦નું પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (૩૧,૧૯૦) ૩૧,૩૩૪ તથા ૩૧,૪૬૦ નજીકની તથા ૩૧,૫૪૦-૩૧,૬૦૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૧,૭૭૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૦,૯૯૯ તથા તે તૂટતાં ૩૦,૭૦૮નો વધુ ઘટાડો જોવાશે.

એક્સિસ બેન્ક : (૭૨૭) ૭૩૧ તથા ૭૩૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૭૪૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૧૮, ૭૧૩-૭૧૦/૫૦ તથા તે બાદ ૬૯૮નો ઘટાડો જોવાશે.

ઇન્ડસ ઇન્ડ બેન્ક : (૧,૩૩૨) ૧,૩૨૨ તથા ૧,૩૧૭ના ટેકા ધ્યાનમાં રાખવા. ૧,૩૧૭ તૂટતાં ફ્રેશ લેવાલી થકી ૧,૨૮૬ તથા ૧,૨૭૨-૧,૨૬૩નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૧,૩૫૫ તથા ૧,૩૬૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે, વેચાણમાં ૧,૩૭૭નો સ્ટોપલોસ રાખવો.

કોટક બેન્ક : (૧,૬૬૮) ૧,૬૩૯ તથા ૧,૬૬૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧,૬૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૫૯૮ તથા તે બાદ ૧,૫૭૯ અને ૧,૫૪૭નો ઘટાડો જોવાશે.

એલ એન્ડ ટી ફાઇનાન્સ : (૧૧૮) ૧૨૦/૫૦ તથા ૧૨૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૨૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૦૯/૫૦નો વધુ ઘટાડો જોવાશે.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ : (૧,૦૭૩) ૧,૦૯૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧,૧૧૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૦૫૧ તથા ૧,૦૧૩નો ઘટાડો જોવાશે.

સોઉર્સ: http://sandesh.com/nifty-future-in-1-5-4/


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment