ઇનકમ ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર? 6-7 લાખની આવક ધરાવનારાઓને થશે ફાયદો

ઇનકમ ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર? 6-7 લાખની આવક ધરાવનારાઓને થશે ફાયદો

જો ઇનકમ ટેક્સ પર રચાયેલી સમિતિની ભલામણને લીલીઝંડી મળી તો એક ફેબ્રુઆરીથી રજુ થનારા બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં બદલાવ થઇ શકે છે. 6-7 લાખ રૂપિયા સુધીની કમાણીને 5 ટકાના ઇનકમ ટેક્સ સ્લેબમાં આવી શકે છે. 10 ટકાની ઇનકમ ટેક્સ ફરીથી લાગૂ કરી શકાશે. હાલ 2.50 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઇ ટેક્સ લાગતો નથી. 2.50થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ઇનકમ ટેક્સ લાગે છે.

સુત્રો અનુસાર બજેટથી પહેલા ઇનકમ ટેક્સમાં બદલાવ પર ગઠિત કમિટીએ નાણાં મંત્રાલયને આપેલા તેમના રિપોર્ટમાં કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ સારુ હશે કે આ વખતે લો મિડલ ક્લાસ તથા મિડલ-મિડલ ક્લાસને છૂટ આપવામાં આવશે. એવામાં ઇનકમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરવાની જરૂરત છે. નીચા સ્લેબમાં બદલાવ કરીને લો મિડસ ક્લાસ તથા મિડલ ક્લાસને રાહત આપી શકે છે.

એક સરકારરી અધિકારી અનુસાર બજેટ પહેલા પીએમઓ સાથે નાણાં મંત્રાલાયના ઉચ્ચઅધિકારીઓની ઇનકમ ટેક્સ સ્લેબમાં રાહતને લઇને બેઠક થઇ. બેઠકમાં બે વતા પર વિચાર કરવામાં આવ્યો. પહેલા રોકાણમાં ઇનકમ ટેક્સ છૂટમાં વધારો તથા ઇનકમ ટેક્સ સ્લેબમાં આ રીતે બદલાવ કરવામાં આવે. જેનાથી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારને ફાયદો મળી શકે.

સુત્રો અનુસાર કમિટીની ભલામણોમાં મુખ્ય રીતથી 10 ટકા સ્લેબને પરત લગાવવાની વાત કહેવામાં આવી છે. આ નાણાં મંત્રાલય પર રાખવામાં આવ્યું છે કે તે તેમની નાણાકીય સ્થિતિને જોતા આ નિર્ણય કરે કે કેટલી આવકને તે 10 ટકા ઇનકમ ટેક્સ સ્લેબમાં લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલના સમમયાં 2.50 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ઇનકમ ટેક્સ લાગે છે. 5-10 લાખ રૂપિયા સુધી આવક પર 20 ટકા ટેક્સ તથા 10 લાખ રૂપિયાથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ આપવો પડે છે.

અધિકારી અનુસાર સરકાર દબાણ છે કે તે ઇનકમ ટેક્સમાં આટલી રાહત આપે જે નજર પણ ન આવે અને સાથે જ સામાન્ય ઇનકમ ટેક્સ પેયર્સના ખિસ્સામાં થોડાક પૈસા આવે જેથી તે માર્કેટમાં તેને ફ્લો કરી શકે.

સોઉર્સ: http://sandesh.com/business-income-tax-slab-will-change-5-slab-will-be-for-income-of-6-to-7-lakhs/


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment