(Emergency) ઈમરજન્સીમાં રાહત’: આ દવાને મળી ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી

(Emergency) ઈમરજન્સીમાં રાહત’: આ દવાને મળી ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી

દેશમાં પ્રવર્તમાન મહામારીની પરિસ્થીતી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાના દર્દીઓ માટે હવે સ્વિસ ફાર્મા કંપની રોચે વિકસાવેલી દવાને માટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન(Central Drugs Standards Control Organisation) દ્વારા (Roche) અને Regeneron દ્વારા વિકસિત એન્ટિબોડી-ડ્રગ કોકટેલ કેસિરિવિમેબ અને Imdevimabને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.

ભારતમાં કસિરીવિમ્બ અને ઇમદેવબની મંજૂરી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ઇમરજન્સી યુઝ માટે દાખલ કરેલા ડેટાના આધારે છે. આ દવા હળવા અને મધ્યમ કોરોના લક્ષણોવાળા પુખ્ત વયના દર્દીઓ અને 12 વર્ષ કે તેથી વધુ વયના, 40 કિલો વજન ધરાવતા લોકોને આપી શકાય છે.  

Source: ndtv

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment