આઈટી ઇન્ડેક્સ સર્વાધિક વધ્યો, ફાઇનાન્સ ઇન્ડેક્સ સર્વાધિક ઘટયો

આઈટી ઇન્ડેક્સ સર્વાધિક વધ્યો, ફાઇનાન્સ ઇન્ડેક્સ સર્વાધિક ઘટયો

। મુંબઈ । બીએસઈમાં સેન્સેક્સ શુક્રવારે ગઈકાલના ૩૦,૯૩૨.૯૦ના બંધથી ૨૬૦.૩૧ પોઈન્ટ (૦.૮૪ ટકા) ઘટયો હતો. સેન્સેક્સ ૩૦,૮૨૨.૭૮ ખૂલી, ઉપરમાં ૩૧,૧૦૭.૯૧ સુધી અને નીચામાં ૩૦,૪૭૪.૮૮ સુધી જઈ અંતે ૩૦,૬૭૨.૫૯ બંધ રહ્યો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ.૧૨૧.૬૨ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈકાલે રૂ.૧૨૨.૨૨ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં મુખ્યત્વે બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૭૫ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૭૪ ટકા, બીએસઈ મીડકેપ ૦.૮૩ ટકા, બીએસઈ સ્મોલકેપ ૦.૨૩ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૭૧ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૬૮ ટકા, બીએસઈ ઓલકેપ ૦.૬૮ ટકા અને બીએસઈ લાર્જકેપ ૦.૭૩ ટકા ઘટયા હતા. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૬ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૬૯ ટકા ઘટયા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટીરિયલ્સ ૦.૧૦ ટકા, સીડીજીએસ ૦.૩૧ ટકા, હેલ્થકેર ૦.૪૩ ટકા, આઈટી ૧.૬૮ ટકા, ઓટો ૦.૩૭ ટકા અને ટેક ૧.૪૪ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૦.૪૧ ટકા, એફએમસીજી ૦.૧૯ ટકા, ફઈનાન્સ ૩.૦૦ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૧ ટકા, ટેલિકોમ ૦.૧૩ ટકા, યુટિલિટીઝ ૦.૫૨ ટકા, બેન્કેક્સ ૨.૪૪ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૫૮ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ૦.૬૦ ટકા, મેટલ ૧.૯૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૫ ટકા, પાવર ૦.૬૧ ટકા અને રિયલ્ટી ૧.૪૭ ટકા ઘટયા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મુખ્યત્વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૪૬ ટકા, ઈન્ફેસિસ ૩.૦૧ ટકા, એશિયન પેઈન્ટ્સ ૨.૭૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૦ ટકા અને ટેક મહિન્દ્રા ૧.૮૮ ટકા વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૫.૬૫ ટકા, એચડીએફ્સી ૪.૯૯ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૬૭ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૪.૩૨ ટકા, બજાજ ઓટો ૩.૨૮ ટકા ઘટયા હતા. આજે એ ગ્રૂપની ૬ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. આજે બી ગ્રૂપની ૩૬ કંપનીઓને ઉપલી અને ૨૮ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રૂપની ૩૮૮ કંપનીઓમાંથી ૧૯૮ કંપનીઓને ઉપલી અને ૧૯૦ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં શુક્રવારે કુલ રૂ.૮,૧૪૩.૪૪ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૨,૯૮૭ સોદાઓમાં ૯૫,૬૪૪ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૮૩,૪૨૮ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.૧૨.૭૩ કરોડના ૮૭ સોદામાં ૧૬૬ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨,૭૬૮ સોદામાં ૯૪,૬૨૯ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૮,૦૬૫.૪૯ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૩૨ સોદામાં ૮૪૯ કોન્ટ્રેક્ટ સાથેરૂ.૬૫.૨૩ કરોડનું કામકાજ થયું હતું.

સોઉર્સ: સંદેશ


Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment