GST અને Income Tax ભરતા તમામ લોકોને સરકાર તરફથી મળશે આ લાભ

GST અને Income Tax ભરતા તમામ લોકોને સરકાર તરફથી મળશે આ લાભ

સરકારે વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ અને GST ભરનારાઓને મોટી રાહત આપી છે. તાજેતરની COVID -19 ની પરિસ્થીતીને ધ્યાનમાં રાખી સરકારે ઇન્કમટેક્સ(income tax) અને ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ(GST) ભરવા માટેની સમયસીમા વધારી દીધી છે એટલુ જ નહીં, સરકારે લેટ ફી પણ માફ કરી દીધી છે. નાણાંકીય વર્ષ 2019-20 માટે સમય વધારામાં રાહત આપવામાં આવતા GSTR -1 (sales return), GSTR 3B(summary return), GSTR -4 (annual composition return), અપીલ ફાઇલ કરવા, ટેક્સની ચુકવણી, વ્યાજના દરમાં રાહત, લેટ ફી પણ આવરી લેવામાં આવશે

આવકવેરાની વાત કરીએ તો સરકારે આકારણી વર્ષ 2020-21 અંતર્ગત વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 મે 2021 સુધી લંબાવી છે જે અગાઉ 31 માર્ચથી 2121 સુધી હતી. તદુપરાંત Dispute Resolution Panel (DRP) સામે વાંધા નોંધાવવાની અને કમિશનરને અપીલ ફાઇલ કરવાની તારીખ પણ 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે.

Source: business-standard

Comments

blog comment

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

blog comment

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

blog comment

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment