આઈ.આે.સી. તરફથી ડિઝલ પર મળતું ડિસ્કાઉન્ટ માછીમારોને પરત આપવા અંગે રજુઆત
આઈ.આે.સી. તરફથી ડિઝલ પર મળતું ડિસ્કાઉન્ટ માછીમારોને પરત આપવા અંગે રજુઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ માછીમાર સેલ સંયોજક દ્વારા મુખ્યમંત્ર્ાીને પત્ર પાઠવી આ પ્રકારની રજુઆત કરાઈ છે.
ગત માસમાં માછીમારોને આઈ.આે.સી. તરફથી બાકી રહેતું ડિઝલ ડિસ્કાઉન્ટ બધા બંદરોના ડિઝલ પંપને પરત મળેલ છે, પરંતુ હજુસુધી તે રકમ માછીમારોને પરત મળેલ નથી. કોરોનાને પગલે તેમજ વાવાઝોડાને પગલે માછીમારોની હાલત કફોડી બની છે. આ કપરા સમયમાં ડીઝલ પરનું ડિસ્કાઉન્ટથી માચ્છીમારોને થોડી આથર્ીક મદદ મળી શકે તેમ છે. મંડળીના પંપોના સંચાલકો સાથે આ વિષય ઉપર ચચર્ા કરતા એવું જાણવા મળેલ છે કે, આડીસ્કાઉન્ટની રકમ બધા પંપોને ટેકસ સાથે પરત મળેલ છે. પરંતુ જે રકમ Ò.એફ.સી.સી.એ નકકી કરશે તે રકમ બીજા મંડળીના પંપો દ્વારા માછીમારોને પરત મળશે, જેથી આ રકમ માછીમારોને ટેકસ સાથે પરત મળવાપાત્ર્ા છે. આથી વહેલી તકે Ò.એફ.સી.સી.એ.આ રકમ માછીમારોને સુપ્રત કરે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ માચ્છીમાર સેલના સંયોજક મહેન્દ્ર જુંગીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
છેલ્લા ઘણાં સમયથી માચ્છીમારીનો વ્યવસાય મંદીમાં જોવા મળે છે. દરિયામાં વધતું પ્રદૂષ્ાણ માચ્છીમારીના ધંધામાં પણ મુશ્વકેલી વધારી રહ્રાું છે ત્યારે આ પ્રકારની સહાય માચ્છીમારો માટે આશિવર્ાદરૂપ બની શકે તેમ છે.
વિડિયો : આઈ.આે.સી. તરફથી ડિઝલ પર મળતું ડિસ્કાઉન્ટ માછીમારોને પરત આપવા અંગે રજુઆત
Comments
Test name February 19, 2016 Reply
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.
Test name February 19, 2016
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Test name February 19, 2016Reply
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.